There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
વર્ષ : 2014 થી સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં સતત સર્વોચ્ચ પરીણામ આપતી ભાવનગરની સંસ્થા.
Online and Live Courses
High-Quality Video Content
Current Affairs and News
ABOUT
ધો. 12 પછી તથા ગ્રેજયુએશન પછી સરકારી નોકરી માટે જરૂરી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે TAT-TET , મુખ્ય સેવિકા , GPSC-PSI-ASI, કોન્સ્ટેબલ-રેલ્વે-પોસ્ટ, તલાટી-બિનસચિવાલય કલાર્ક વગેરેની પાયાથી અને પદ્ધતિસરની તૈયારી કરાવતી ભાવનગરની સંસ્થા
08-04-2014 (રામનવમી) થી 17-04-2024 (રામનવમી) સુધીમાં સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર, ભાવનગરમાંથી 2077 વિધાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી સરકારી નોકરી મેળવી ચૂકયા છે. (અહીં વર્ષ - 2023 ની TET-1/2 અને TAT-1/2 ના વિદ્યાર્થીઓની ગણતરી કરવામાં આવી નથી.)
વર્ષ - 2014 માં હાઇકોર્ટ કલાર્કની બેચથી સંસ્થાની શરૂઆત થઇ. જેમાં કુલ 18 વિધાર્થીઓમાંથી 7 વિધાર્થીઓ પસંદગી પામ્યા.
વર્ષ - 2015ની કોન્સ્ટેબલની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ 100 માંથી 99 માર્કસ મેળવી સ્માર્ટ એજ્યુકેશન સેન્ટરનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું.
વર્ષ - 2017માં TET -1/2 અને વર્ષ-2019માં TAT-1/2 માં સંસ્થાનું પરીણામ 100% આવ્યું
વર્ષ- 2019માં TAT-2 માં ગુજરાત પ્રથમ અને ગુજરાત દ્વિતિય સ્માર્ટ એજ્યુકેશન સેન્ટરનાં વિધાર્થીઓ.
આ ઉપરાંત વર્ષ-2019માં TAT-1/2 માં જુદા-જુદા 7 વિષયોમાં ગુજરાતના પ્રથમ 3 વિધાર્થીઓમાં સ્માર્ટ એજ્યુકેશન સેન્ટરનો ઓછામાં ઓછો એક વિધાર્થી તો ખરો જ....
12 નવેમ્બર, 2022ના રોજ સ્માર્ટ એજ્યુકેશન સેન્ટરમાં ઓનલાઇન એજ્યુકેશનનો પ્રારંભ થયો, જેમાં સૌપ્રથમ વર્ષ-2023માં લેવાયેલ TET-1/2 ની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી YouTube ના માધ્યમથી વિડીયો લેકચર્સ દ્વારા સંપૂર્ણ ફ્રીમાં કરાવવામાં આવી
વિધવા બહેનો અને જેનાં પિતા મૃત્યુ પામ્યા હોય તેવા ભાઇઓ- બહેનોને વર્ષ-2023 ની પરીક્ષાની તૈયારી માટેનો 1700/- રૂપિયાનો Test Series અને વિડીયો લેકચર્સનો સ્માર્ટ એપ્લીકેશનનો કોર્સ 873 વિધાર્થીઓને સંપૂર્ણપણે ફ્રી માં આપવામાં આવ્યો.
સ્માર્ટ એજ્યુકેશન સેન્ટરની 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્ય સેવિકાની જુની LIVE બેચના તમામ વિધાર્થીઓને નવી LIVE બેચ સંપૂર્ણપણે ફ્રીમાં આપવામાં આવશે, એટલે કે એક જ ફી અને બધા વિષયો ફરીવાર LIVE ભણાવવામાં આવશે. (ગુજરાતમાં પ્રથમવાર ઓનલાઇન એજ્યુકેશનમાં આવું બનવા જઇ રહ્યું છે.)
Please fill out the form to reach us
જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી કોઈપણ માહિતી મેળવવા માંગતા હોવ તો અમારો સંપર્ક કરો.
Join our interactive classes for engaging learning experiences!
Building a thriving community
Cutting-edge resources for optimal learning
All-in-One Academy provides comprehensive education and training programs for individuals.
Laugh and learn at All-in-One
Laugh and learn at All-in-One
To provide premium education and empower people to take control of their future.
address
306/307, 3rd floor, EVA-1 Complex, Above KK Enterprise, Aatabhai Chowk, Bhavnagar -364002
9586555566 smarteducent@gmail.com